Download Call letter: Click here
Imp notice:
જે ઉમેદવારોએ પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર બંન્ને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારની શારીરીક કસોટી એક જ વાર લેવામાં આવશે. જો કોઇ ઉમેદવારને એકથી વધુ વાર કોલલેટર ઇશ્યુ થયેલ હોય તો તેઓએ તે પૈકી પહેલા આવતી તારીખ પર શારિરીક કસોટી માટે રીપોર્ટ કરવાનો રહેશે. એકથી વધુ વાર શારિરીક કસોટી આપવાનો પ્રયત્ન કરનાર અથવા આપનાર ઉમેદવાર આ ભરતી માટે ગેરલાયક ઠરશે તથા ભવિષ્યમાં થનાર રાજય સરકારની ભરતી માટે પણ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.
No comments:
Post a Comment